RMC જુનિયર ક્લાર્ક, FHW, લેબ. ટેક. માટેના પ્રતીક્ષા સૂચિ યાદી 2022

RMC જુનિયર ક્લાર્ક

  • જાહેરાત ક્રમાંક: રા.મ.ન.પા./મહેકમ/૧૭૨૧
  • રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ રૂ.૧૯૯૫૦/-
    (રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા) ના માસિક ફિક્સ પગારથી ભરવા માટે દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. જે અન્વયે ઉમેદવારોની તા.૨૪/૧૦/૨૦૨૧ નાં રોજ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ અને ત્યારબાદ કોમ્પ્યુટર ટાઈપીંગ ટેસ્ટ યોજવામાં આવેલ. જેમાં સ્ટાફ સિલેકશન કમિટીની ભલામણ અનુસાર પસંદગી પામેલ ઉમેદવારોને વંચાણે-૨ થી ૧૩ નાં હુકમથી નિમણુંક આપવામાં આવેલ.
  • ઉક્ત કેટેગરી વાઈઝ ખાલી થયેલ જગ્યા પર સ્ટાફ સિલેકશન કમિટીની તા.૨૨/૦૨/૨૦૨૨ ની કાર્યવાહી
    નોંધને ધ્યાને લેતા કેટેગરી વાઈઝ પ્રતિક્ષાયાદીમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારોને વંચાણે-૧ નાં હુકમ અન્વયે નીચે જણાવેલ નિર્દિષ્ટ શરતોને આધિન જુનિયર ક્લાર્કની જગ્યા પર રૂ.૧૯૯૫૦/- (રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગારમાં હાજર થાય તે તારીખથી ૧૨(બાર) માસ સુધી તદ્દન હંગામી ધોરણે પ્રથમ નિમણુંક આપવામાં આવે છે.
  • વધુ માહિતી માટે અહી ક્લિક કરો: Click here

RMC FHW

  • જાહેરાત ક્રમાંક: રા.મ.ન.પા./મહેકમ/૧૭૧૪
  • RMC દ્વારા ઉપરોક્ત જાહેરાત ક્રમાંકની FHW માટેની પરીક્ષાના પરિણામ બાદની પ્રતિક્ષા યાદી જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
  • Click here

RMC લેબ. ટેકનિશિયન

  • જાહેરાત ક્રમાંક: રા.મ.ન.પા./મહેકમ/૧૭૧૫
  • RMC દ્વારા ઉપરોક્ત જાહેરાત ક્રમાંકની લેબ. ટેકનિશિયન માટેની પરીક્ષાના પરિણામ બાદની પ્રતિક્ષા યાદી જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
  • Click here

Share this post