ટાયફૂન ખાનૂનએ  જાપાનના ઓકિનાવામાં વિનાશ વેર્યો

ટાયફૂન ખાનૂનએ  જાપાનના ઓકિનાવામાં વિનાશ વેર્યો

  • દક્ષિણ જાપાનમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા ‘ખાનૂન’ (Typhoon Khanoon)એ જાપાનના ઓકિનાવામાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને પગલે તાઈવાનમાં ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે. સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડું જાપાન, ચીન અને તાઈવાનને અસર કરી શકે છે.
  • ટાયફૂન ખાનૂનો ઉપયોગ ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ચાર ઉષ્ણકટિબંધીય ચક્રવાતને નામ આપવા માટે કરવામાં આવે છે. આ નામ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું હતું અને તે થાઈ ફળ (જેકફ્રૂટ)નું નામ છે.

Leave a Comment

Share this post