108 સિટીઝન મોબાઈલ એપ

108 સિટીઝન મોબાઈલ એપ

  • આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે ગાંધીનગર ખાતે  108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરી. આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ છે,
  • ગુજરાતની 108 સેવાનો રિસ્પોન્સ ટાઇમ શહેરી વિસ્તારમાં 11 મિનિટ અને  ગ્રામીણમાં 20 મિનિટ અને સમગ્ર રાજ્યમાં સરેરાશ 16  મિનિટનો છે.

Leave a Comment

Share this post