14મો ડૉ. કુરિયન એવોર્ડ

14મો ડૉ. કુરિયન એવોર્ડ

  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં યોજાયેલી 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કૉન્ફરન્સ દરમિયાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ(NDDB)ના ચેરમેન મીનેશ શાહને 14મો ડૉ. કુરિયન એવોર્ડ એનાયત કર્યો હતો. ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના નામ પરથી આ એવોર્ડ આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારમાં એક સ્મૃતિચિહ્ન, એક પ્રશસ્તિપત્ર અને રૂ. 2 લાખના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.

Leave a Comment

Share this post