રાજસ્થાનમાં બનશે નવા 19 જિલ્લાઓ

રાજસ્થાનમાં બનશે નવા 19 જિલ્લાઓ

  • રાજસ્થાનના મુખ્યમંત્રી (CM) અશોક ગહેલોતે વિધાનસભામાં રાજસ્થાનમાં 19 નવા જિલ્લાઓ અને 3 નવા વિભાગો બનાવવાની જાહેરાત કરી છે. જાહેરાત મુજબ હવે રાજસ્થાનમાં 19 નવા જિલ્લાનો સમાવેશ થશે.એટલે કે હવે રાજસ્થાન હવે કુલ 50 જિલ્લાઓ વાળું રાજ્ય બનશે.
  • રાજસ્થાનમાં બાંસવાડા, પાલી, સીકરના નવા વિભાગો બનાવવામાં આવ્યા છે. હવે રાજસ્થાનમાં 50 જિલ્લા અને 10 વિભાગ હશે. જયપુર જિલ્લો જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, ડુડુ અને કોટપુતલી જિલ્લામાં વહેંચાયેલો છે. જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ અને ફલોદીમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

Leave a Comment

TOPICS : ,

Share this post