મહિલા આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા એવોર્ડની પ્રથમ આવૃત્તિ

મહિલા આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા એવોર્ડની પ્રથમ આવૃત્તિ

  • સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં મહિલાઓના પ્રયત્નોને ઉજાગર કરવા માટે, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ ‘વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ (WINS :Women Icons Leading Swacchata) એવોર્ડ 2023ની જાહેરાત કરી. WINS એવોર્ડ્સ 2023 નો ઉદ્દેશ્ય મહિલાઓની આગેવાની હેઠળની સંસ્થાઓ અને વ્યક્તિગત મહિલાઓ દ્વારા શહેરી સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનમાં પ્રેરણાદાયી અને અનુકરણીય પહેલોને ઉજવવા અને તેનો પ્રસાર કરવાનો છે.

Leave a Comment

Share this post