1st ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ

1st ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ

  • ભારતના G20 પ્રેસિડેન્સીના નેજા હેઠળ, પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર 10-12 એપ્રિલ 2023 દરમિયાન નવી દિલ્હીમાં દેશની પ્રથમ વૈશ્વિક પ્રવાસન રોકાણકારોની સમિટ (1st Global Tourism Investors Summit ) નું આયોજન કરશે, જેમાં તમામ G-20 સભ્ય દેશોને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.
  • ભારતીય ઉદ્યોગ સંઘ (CII) આ ઈવેન્ટ માટે ઈન્ડસ્ટ્રી પાર્ટનર છે.
  • આ સંદર્ભમાં પ્રવાસન મંત્રાલયે 17 જાન્યુઆરી 2023ના રોજ ચંદીગઢમાં રોડ શોનું આયોજન કર્યું હતું.

Leave a Comment

Share this post