પહેલી નેશનલ ટેક્નોલોજીકલ મૂટ કોર્ટ કોમ્પિટિશન (NTMCC)

પહેલી નેશનલ ટેક્નોલોજીકલ મૂટ કોર્ટ કોમ્પિટિશન (NTMCC)

  • સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ-NFSU દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU),ગાંધીનગર ખાતે ત્રિ-દિવસીય પહેલી નેશનલ ટેક્નોલોજીકલ મૂટ કોર્ટ કોમ્પિટિશન (NTMCC)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ 26મી માર્ચ,2023ના રોજ યોજાયો હતો. આ સમાપન સમારોહના મુખ્ય અતિથિ તરીકે જસ્ટિસ એમ.આર. શાહ, ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ઉપસ્થિત રહ્યા હતા.
  • NFSU NTMCCના પ્રથમ વિજેતા તરીકે જયપુર નેશનલ યુનિવર્સિટી રહી હતી જ્યારે GLS(Gujarat Law Society) યુનિવર્સિટી રનર્સ-અપ રહી હતી. GLS યુનિવર્સિટીને બેસ્ટ મેમોરિયલ, VIT સ્કૂલ ઑફ લૉની કુ.લથાંગીને બેસ્ટ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવી હતી. NMIMS સ્કૂલ ઑફ લૉની કિરાત હોરાને બેસ્ટ રિસર્ચર તરીકે પસંદ કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post