પહેલો સુંદરવન બર્ડ ફેસ્ટિવલ

પહેલો સુંદરવન બર્ડ ફેસ્ટિવલ : સુંદવબન બાયોસ્ફીયર રિઝર્વમાં 145 પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળી

  • સુંદરવન ટાઈગર રિઝર્વ (STR) અને પશ્ચિમ બંગાળ વન વિભાગ દ્વારા આયોજિત સૌપ્રથમ સુંદવબન બર્ડ ફેસ્ટિવલ દરમિયાન વન્યજીવન ઉત્સાહીઓ અને વન અધિકારીઓએ વિવિધ પક્ષીઓની 145 જેટલી પ્રજાતિઓ નિહાળી હતી.સુંદરવનમાં જોવા મળેલી 145 પક્ષીઓની પ્રજાતિઓમાં 78 વન પક્ષીઓ, 42 પ્રજાતિના વાડર, 12 પ્રજાતિના રેપ્ટર્સ, છ પ્રજાતિના વોટરફોલ અને 7 અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે. સુંદરવન બર્ડ ફેસ્ટિવલ 7 થી 10 ફેબ્રુઆરી 2023 દરમિયાન સજનેખલી બીટ કોમ્પ્લેક્સ, સુંદરવન ટાઈગર રિઝર્વ ખાતે યોજાયો હતો.

Leave a Comment

TOPICS : ,

Share this post