23મી કોમનવેલ્થ કાયદા પરિષદ

23મી કોમનવેલ્થ કાયદા પરિષદ

  • ગોવાના રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈના હસ્તે 23મી કોમનવેલ્થ કાયદા પરિષદનું પણજી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ અને ગોવાના મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંત પણ હાજર હતા.

Leave a Comment

TOPICS : ,

Share this post