છતીસગઢમાં બેરોજગાર યુવાનોને 2500નું ભથ્થુ

છતીસગઢમાં બેરોજગાર યુવાનોને 2500નું ભથ્થુ

  • છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતુ. આ બજેટમાં શિક્ષિત બેરોજગારોને દર મહિને 2500 રૂપિયાનુ બેરોજગારી ભથ્થુ આપવા માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી.આ યોજના હેઠળ 18 થી 35 વર્ષની વયના બેરોજગાર યુવાનોને દર મહિને 2500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.
  • લાયકાત : જેમણે ધોરણ 12 પાસ કર્યું છે અને જેમની વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખ રૂપિયાથી ઓછી છે.

Leave a Comment

Share this post