47મો ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ

47મો ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ

 • ભારત તટરક્ષક દળ દ્વારા 01 ફેબ્રુઆરી 2022ના રોજ 47મા રાઇઝિંગ દિવસની ’ની ઉજવણી કરવામાં આવી
 • ભારતીય તટરક્ષક દળ દુનિયામાં ચોથા ક્રમનું સૌથી મોટુ તટરક્ષક દળ છે.
 • ભારતીય તટ રક્ષક દિવસનું સૂત્ર “વ્યમ રક્ષમ:” છે. તેનો અર્થ થાય છે ‘અમે રક્ષા કરીએ છીએ’.
 • તેમની મુખ્ય ફરજોમાં કૃત્રિમ દ્રીપો અને અપ તટીય  સ્ટેશનોનું રક્ષણ કરવાની છે.
 • યુદ્ધ દરમિયાન નૌકાદળની મદદ કરવી વગેરે કામગીરી સામેલ છે.

ICG : Indian Coast Guard

 • સ્થાપના : 18 ઓગસ્ટ 1978  (18 ઑગસ્ટ 1978 (Coast Guard Act, 1978)
 • વચગાળાના આઇસીજીની સ્થાપના: 1 ફેબ્રુઆરી, 1977
 • 2023માં  ભારતીય તટરક્ષક દળનો 47મો રાઈઝીંગ દિવસ
 • મુખ્ય મથક : નવી દિલ્હી
 • ડાયરેક્ટર જનરલ: વિરેન્દ્રસિંહ પઠાણીયા (24)
 • પ્રથમ ડાયરેક્ટર જનરલ: વી.એ. કામથ
 • પ્રથમ મહિલા DIG : નુપુર કુલશ્રેસ્ઠા
 • ભારતીય કોસ્ટ ગાર્ડનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તે પાંચ પ્રદેશોમાં વહેંચાયેલું છે, જે નીચે મુજબ છે:
 1. પશ્ચિમ ક્ષેત્ર – પ્રાદેશિક મુખ્ય મથક: મુંબઈ,
 2. પૂર્વીય ક્ષેત્ર – પ્રાદેશિક મુખ્ય મથક: ચેન્નાઈ,
 3. ઉત્તર પૂર્વીય ક્ષેત્ર – પ્રાદેશિક મુખ્ય મથક: કોલકાતા,
 4. આંદામાન અને નિકોબાર પ્રદેશ – પ્રાદેશિક મુખ્ય મથક: પોર્ટ બ્લેર
 5. ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર = પ્રાદેશિક મુખ્ય મથક: ગાંધીનગર, ગુજરાત.

Leave a Comment

TOPICS : ,

Share this post