21 જાન્યુઆરી : ત્રિપુરા, મેઘાલય અને મણિપુરનો 50મો રાજ્યનો દિવસ

  • 21 જાન્યુઆરી 2023ના રોજ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્યનો 51મો રાજ્ય દિવસ ઉજવવામાં આવશે .
  • 21 જાન્યુઆરી, 1972ના રોજ, ત્રિપુરા, મણિપુર અને મેઘાલય રાજ્યો ઉત્તર પૂર્વીય ક્ષેત્ર (પુનઃસંગઠન) અધિનિયમ, 1971 (North Eastern Region (Re-organisation) Act, 1971) હેઠળ સંપૂર્ણ રાજ્ય બન્યા.
  • ત્રિપુરા અને મણિપુર, જે અગાઉ રજવાડાં હતાં, ઓક્ટોબર 1949માં ભારતીય સંઘમાં ભળી ગયાં હતાં.
  • મેઘાલય સંપૂર્ણ રાજ્ય બનતા પહેલા આસામનો ભાગ હતુ.

Leave a Comment

TOPICS : , ,

Share this post