UNGAના 77મા પ્રમુખ સબા કોરોસી ભારતની મુલાકાતે

UNGAના 77મા પ્રમુખ સબા કોરોસી

  • UNGAના 77મા પ્રમુખ સબા કોરોસીએ ભારતની મુલાકાત લીધી હતી.
  • સપ્ટેમ્બર 2022માં UNGAએનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ કોઈપણ દેશની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે
  • તેઓ દિલ્હીના આઇકોનિક વિજય ચોક ખાતે “બીટિંગ ધ રીટ્રીટ” સમારોહમાં પણ મહેમાન છે અને શહીદ દિવસના અવસરે 30 જાન્યુઆરીના રોજ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
  • UN સેક્રેટરી-જનરલ : એન્ટોનિયો ગુટેરસ

Leave a Comment

Share this post