સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશનના 78માં પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશનના 78માં પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ

  • ત્રિનિદાદ અને ટોબેગો (TT)ના નાગરિક ડેનિસ ફ્રાન્સિસે(Dennis Francis ) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન (UNGA) ના 78 માં સત્રના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ત્રિનિદાદ અને ટોબેગોના નાગરિક બનીને ઇતિહાસ રચ્યો છે. 40 વર્ષથી રાજદ્વારી સેવામાં ફરજ બજાવતા ફ્રાન્સિસને 1 એપ્રિલના રોજ નામાંકિત કરવામાં આવ્યા હતા અને ચૂંટણીમાં તેમને કોઈ વિરોધનો સામનો કરવો પડ્યો ન હતો.

Leave a Comment

Share this post