એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

  • ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી અને T20ના કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
  • વર્ષ 2022માં તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે.
  • વર્ષ 2018માં ઝિમ્બાબ્વે સામે 76 બોલમાં 172 રન બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો.
  • ફિન્ચે તેની કારકિર્દીમાં પાંચ ટેસ્ટ, 146 વનડે અને 103 ટી-20 મેચ રમી છે.
  • વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

Leave a Comment

Share this post