એબેલ પ્રાઈઝ 2023

એબેલ પ્રાઈઝ 2023

  • આર્જેન્ટિનામાં જન્મેલા ગણિતશાસ્ત્રી લુઈસ કેફેરેલીએ(Luis Caffarelli) 2023નું એબેલ પ્રાઈઝ જીત્યું છે. એબેલ પ્રાઈઝ ગણિતમાં સૌથી પ્રખ્યાત પુરસ્કારોમાંનું એક છે. ભૌતિક ઘટનાઓનું વર્ણન કરવા માટે મહત્વપૂર્ણ છે તેવા સમીકરણો પરના તેમના કામ માટે (જેમ કે બરફ કેવી રીતે પીગળે છે અને પ્રવાહી વહે છે) તેમને આ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આ એવોર્ડ જીતનાર તેઓ દક્ષિણ અમેરિકામાં જન્મેલ તે પ્રથમ વ્યક્તિ છે. તે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં પ્રોફેસર છે.

એબલ પુરસ્કાર

  • નોર્વેની સરકાર તરફથી નીલ્સ હેનરિક એબેલની યાદમાં એબલ પુરસ્કાર આપવામાં આવે છે.
  • પ્રથમ એબલ પુરસ્કાર 2003થી આપવાની શરૂઆત થઇ હતી.
  • 2007માં પ્રથમ ભારતીય મૂળના એસ.આર. શ્રીનિવાસ વર્ધાન એબલ પુરસ્કાર મળ્યો હતો.
  • પુરસ્કારની રકમ : 7.5 million NOK

Leave a Comment

Share this post