અદાણી ગ્રુપે કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કર્યું

અદાણી ગ્રુપે કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કર્યું

  • અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જાહેરાત કરી હતી કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી મળ્યા બાદ કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવામાં આવ્યું છે.
  • રૂપિયા 1,485 કરોડનું રોકાણ કરીને કંપનીએ આ માટેની ડીલને પૂરી કરી લીધી છે.
  • પુડુચેરીના કરાઈકલ પોર્ટને હસ્તગત કરવાની સાથે જ APSEZ હવે ભારતમાં કુલ 14 પોર્ટનું સંચાલન કરે છે.નવા કરાઈકલ બંદર ઉપરાંત મુન્દ્રા બંદર, દહેજ બંદર, તુના બંદર, મોરમુગાવ બંદર, કાતુપલ્લી બંદર, ધામરા બંદર, ગંગાવરમ બંદર, હજીરા બંદર, વિઝીંજમ બંદર, એન્નોર બંદર, કૃષ્ણપટનમ બંદર, દિઘી બંદર અને હલ્દિયા બંદરનો સમાવેશ થાય છે

Leave a Comment

TOPICS : ,

Share this post