‘એરો ઈન્ડિયા 2023’

‘એરો ઈન્ડિયા 2023’

  • રક્ષા મંત્રાલયે ધ્વારા એરો ઈન્ડિયા શો-2023 નું આયોજન બેંગલુરુમાં 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે.
  • એરો ઈન્ડિયાનો આ 14મો શો છે
  • એર ઈન્ડિયા શો એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટર માટે એશિયાની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમનું સૌથી મોટું પ્રદર્શન છે.
  • આ કાર્યક્રમ બેંગલુરુના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર યોજાશે.
  • એરો ઈન્ડિયા શોની શરૂઆત વર્ષ 1996માં થઈ હતી. ત્યારથી પ્રત્યેક બીજા વર્ષે આ એર શોનું આયોજન કરવામાં આવે છે.

 

Leave a Comment

TOPICS : ,

Share this post