C-DAC, પુણે ખાતે સ્થાપિત AI સુપર કોમ્પ્યુટર ‘AIRAWAT’ વિશ્વમાં 75મું સ્થાન મેળવ્યું

C-DAC, પુણે ખાતે સ્થાપિત AI સુપર કોમ્પ્યુટર ‘AIRAWAT’ વિશ્વમાં 75મું સ્થાન મેળવ્યું

  • C-DAC, પુણે ખાતે સ્થાપિત AI સુપર કોમ્પ્યુટર ‘AIRAWAT’ વિશ્વમાં 75મું સ્થાન મેળવ્યું છે. આ સિસ્ટમ ભારત સરકાર દ્વારા AI પર નેશનલ પ્રોગ્રામ હેઠળ સ્થાપિત કરવામાં આવી છે. જર્મનીમાં 61મી ઈન્ટરનેશનલ સુપરકોમ્પ્યુટિંગ કોન્ફરન્સ (ISC 2023)માં ટોચના 500 વૈશ્વિક સુપરકોમ્પ્યુટિંગ યાદી જાહેર કરવામાં આવી હતી.
  • AIRAVAT ઉત્પાદક Netweb Technologies છે. Airavat PSI, 13,170 ટેરાફ્લોપ્સની નોંધપાત્ર ઝડપ સાથે, ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપી AI સુપરકમ્પ્યુટિંગ સિસ્ટમ છે. તે એકેડેમિયા, રિસર્ચ લેબ્સ, વૈજ્ઞાનિક સમુદાય, ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ્સને ખાસ કરીને ભારત-વિશિષ્ટ ભવ્ય પડકારો અને વાસ્તવિક જીવનની જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે સ્વદેશી AI-સક્ષમ ઉત્પાદનો/સોલ્યુશન્સ વિકસાવવા માટે સશક્ત બનાવશે.

Leave a Comment

Share this post