સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજની નિયુક્તિ

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજની નિયુક્તિ થઈ ગઈ છે.
  • CJI ડીવાઈ ચંદ્રચૂડે 5 જજને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવી હતી.
  • પાંચ જજના શપથગ્રહણ સાથે જ સુપ્રીમ કોર્ટમાં હવે જજની સંખ્યા 32 થઈ ગઈ છે.
  • સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે શપથ લેનાર હાઇકોર્ટના ત્રણ ચીફ જસ્ટિસ- જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ પીવી સંજય કુમાર છે. આ સિવાય બે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ મનોજ મિશ્રાના નામ પણ સામેલ છે.
  1. જસ્ટિસ પંકજ મિત્તલ- રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે.
  2. જસ્ટિસ સંજય કરોલ- નવેમ્બર 2019થી પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે.
  3. જસ્ટિસ પીવી સંજય કુમાર- 2021માં મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે.
  4. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ- પટના હાઈકોર્ટના જસ્ટિસ છે.
  5. જસ્ટિસ મનોજ મિશ્રા- ઇલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ છે

Leave a Comment

Share this post