સોશિયલ સ્ટોક એક્સચેન્જને મંજૂરી

સોશિયલ સ્ટોક એક્સચેન્જને મંજૂરી

  • નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી NSEના અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) શરૂ કરવાની અંતિમ મંજૂરી મળી છે.ડિસેમ્બર,2022માં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) ને માર્કેટ રેગ્યુલેટર સેબી મારફત સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) સ્થાપિત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી.

Securities and Exchange Board of India

  • તે એક વૈધાનિક સંસ્થા છે અને ભારત સરકારના નાણા મંત્રાલયની માલિકી હેઠળનું બજાર નિયમનકાર છે.તે ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટને નિયંત્રિત કરે છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે.
  • તેની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ એક એક્ઝિક્યુટિવ બોડી તરીકે કરવામાં આવી હતી અને સેબી એક્ટ, 1992 દ્વારા 30 જાન્યુઆરી 1992ના રોજ તેને વૈધાનિક સત્તા આપવામાં આવી હતી.
  • માધબી પુરી બુચને 2022 માં અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા.

Leave a Comment

TOPICS : , ,

Share this post