આસિયાન ઈન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ (AIME-2023)

આસિયાન ઈન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ (AIME-2023)

  • આસિયાન ઇન્ડિયા મેરિટાઇમ એક્સરસાઇઝ (AIME-2023) 2 થી 8 મે 2023 દરમિયાન સિંગાપોર ખાતે આયોજન કરવામાં આવશે. આ કવાયતનો હાર્બર તબક્કો ચાંગી નેવલ બેઝ પર 2 થી 4 મે 2023 દરમિયાન યોજાનાર છે અને સમુદ્ર તબક્કો દક્ષિણ ચીન સમુદ્રમાં 7 થી 8 મે 2023 દરમિયાન હાથ ધરવામાં આવશે.
  • AIME 2023 ભારતીય નૌકાદળ અને ASEAN દેશોની નેવીને એકસાથે મળીને કામ કરવાની અને દરિયાઈ ક્ષેત્રમાં કામગીરી કરવાની તક પૂરી પાડશે. આ કવાયતમાં ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત ગાયડેડ મિસાઈલ વિનાશક INS દિલ્હી અને સ્વદેશ નિર્મિત ગાયડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ INS સતપુરા(સાતપુડા) ભાગ લેશે.

Leave a Comment

Share this post