એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023

એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023

  • 2023 એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ એશિયન દેશોમાં આંતરરાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ઇવેન્ટની દસમી આવૃત્તિ હતી. તે 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન કઝાકિસ્તાનના અસ્તાનામાં કઝાકિસ્તાન સ્પોર્ટ્સ પેલેસ ખાતે યોજાયો હતો.
  • ભારત કુલ 8 મેડલ સાથે છઠ્ઠા સ્થાને રહ્યું. પ્રથમ સ્થાને કુલ 15 મેડલ સાથે જાપાન પ્રથમ ક્રમે રહ્યું.

Leave a Comment

TOPICS : ,

Share this post