એશિયાનાં પ્રથમ મહિલા ‘લોકો પાઈલટ’

એશિયાનાં પ્રથમ મહિલા ‘લોકો પાઈલટ’

  • એશિયાની પ્રથમ મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવે સોલાપુરથી CSMT સુધી વંદે ભારત એક્સપ્રેસ ચલાવી હતી. આ સાથે તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બની ગઈ છે. હાલમાં ભારતમાં 10 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે.દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડી હતી. આ ટ્રેન ફેબ્રુઆરી 2019માં ચલાવવામાં આવી હતી.
  • મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ વર્ષ 1988માં માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી.

Leave a Comment

Share this post