આસામે સૌથી મોટી હસ્તલિખિત લખાણનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

આસામે સૌથી મોટી હસ્તલિખિત લખાણનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

  • હાલમાં જ આસામ રાજ્યએ હસ્તલિખિત લખાણની સૌથી મોટી સંખ્યા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવ્યું છે. આસામ સરકારને અહોમ વંશના મહાન યોદ્ધા લચિત બોરફૂકન પર હસ્તલિખિત નિબંધોના વિશ્વના સૌથી મોટા ફોટો આલ્બમ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Share this post