યુરોપમાં વર્ષ 2035 સુધી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણ પર પ્રતિબંધ

યુરોપમાં વર્ષ 2035 સુધી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણ પર પ્રતિબંધ

  • યુરોપિયન સંસદે ઈલેક્ટ્રિક વાહનો (EVs) તરફના દિશામાં 2035થી યુરોપિયન યુનિયન બજારમાં નવી ગેસ અને ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ મુકતા કાયદાને મંજૂરી આપી છે.
  • નવો કાયદો 2035 સુધીમાં નવી કાર અને હળવા વાહનો માટે શૂન્ય CO2 ઉત્સર્જન માટે નક્કી કરાયો છે.
  • કમિશન 2025 સુધીમાં EU માર્કેટમાં વેચાતી કાર અને વાન્સના સમગ્ર જીવન ચક્ર દરમિયાન CO2 ઉત્સર્જનના ડેટાનું મૂલ્યાંકન કરવા અને તેની જાણ કરવા માટેની પદ્ધતિ રજૂ કરશે.

Leave a Comment

TOPICS : ,

Share this post