બેંક ઓફ ઈન્ડિયાએ ગિફ્ટ સિટી ખાતે IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું

બેંક ઓફ ઈન્ડિયાએ ગિફ્ટ સિટી ખાતે IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું

  • બેંક ઓફ ઈન્ડિયા માર્ચ 2024 સુધીમાં $1 બિલિયનનો બિઝનેસ હાંસલ કરવાનું લક્ષ્ય છે. બેંક ઓફ ઈન્ડિયાએ ગાંધીનગરમાં GIFT SEZ વિસ્તારમાં ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટરમાં તેના IFSC બેંકિંગ યુનિટ (IBU)નું ઉદ્ઘાટન કર્યું હતું. તાજેતરમાં બેંક ઓફ ઈન્ડિયાએ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના પણ બહાર પાડી છે.

Leave a Comment

Share this post