BDL સફળતાપૂર્વક Amogha-III ATGM નું પરીક્ષણ કર્યું

BDL સફળતાપૂર્વક Amogha-III ATGM નું પરીક્ષણ કર્યું

  • ભારત ડાયનેમિક્સ લિમિટેડ(BDL)એ 3જી પેઢીનું ફાયર-એન્ડ-ફોર્ગેટ મેન-પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ, અમોઘા-III (Amogha-III ATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
  • અમોઘા-III મિસાઇલની લઘુત્તમ રેન્જ 200 મીટર અને મહત્તમ અસરકારક રેન્જ 2500 મીટર છે.

ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)

  • ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ ભારતના દારૂગોળો અને મિસાઈલ સિસ્ટમના ઉત્પાદકોમાંનું એક છે. તેની સ્થાપના વર્ષ 1970માં હૈદરાબાદમાં કરવામાં આવી હતી.
  • તેણે ઉત્પાદનની શરૂઆત પ્રથમ પેઢીની એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ – ફ્રેન્ચ SS11B1 થી કરી હતી.
  • અધ્યક્ષ અને એમડી : કોમોડોર સિદ્ધાર્થ મિશ્રા

Leave a Comment

Share this post