બેન ડકેટે લોર્ડ્સમાં સર ડોન બ્રેડમેનનો 93 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

બેન ડકેટે લોર્ડ્સમાં સર ડોન બ્રેડમેનનો 93 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

  • ઇંગ્લેન્ડના બેટર બેન ડકેટે આયર્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 182 રન બનાવ્યા હતા. બેન ડકેટે લોર્ડ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનનો 93 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે આ રેકોર્ડ માત્ર 150 બોલમાં બનાવ્યો હતો. આ પહેલા બ્રેડમેને 1930માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 166 બોલમાં 150 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

Leave a Comment

Share this post