‘Bharat Pravah-India along its Shores’

‘Bharat Pravah-India along its Shores’

  • શિપિંગ મંત્રાલયે ‘ભારત પ્રવાહ-ઈન્ડિયા તેના કિનારે ’: ‘Bharat Pravah-India along its Shores’ શરૂ કર્યું.
  • આ પહેલનો ઉદ્દેશ્ય સાહિત્ય, સંવાદ અને સંદેશાવ્યવહાર દ્વારા સામાન્ય માનવીના રોજિંદા જીવનમાં નદીઓ-બંદરો-વહાણવટાના મહત્વને ઉજાગર કરવાનો છે.
  • તે દરિયાઈ ક્ષેત્રના પડકારો, મુદ્દાઓ અને ભાવિ લક્ષ્યોને પ્રકાશિત કરશે.

Ministry of Ports,Shipping and Waterways(MSSP)

  1. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાના શુભારંભ પ્રસંગે આપેલા સંબોધન દરમિયાન જહાજ મંત્રાલયના નવા નામકરણની જાહેરાત કરી હતી.
  2. 10 નવેમ્બર 2020ના રોજ  જહાજ મંત્રાલયનું નામ બદલીને હવે બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય રાખવામાં આવ્યું છે.

Leave a Comment

Share this post