ઈજિપ્ત પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિના પટેલે સુવર્ણ ચંદ્રક જીત્યો

ઈજિપ્ત પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિના પટેલે સુવર્ણ ચંદ્રક જીત્યો

  • ઈજિપ્ત પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યની ભાવિના પટેલે સુવર્ણ અને સોનલ પટેલે રજત ચંદ્રક જીત્યો છે.
  • મહિલા સિંગલ્સની ફાઈનલમાં ભાવિના પટેલે, સોનલ પટેલને 3-શૂન્યથી હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો છે
  • ભાવિના પટેલ પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય (સિલ્વર) છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 : ગોલ્ડ મેડલ

Leave a Comment

Share this post