AAU દ્વારા પંજીકરણ કરાયેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી”ને NBAGR દ્વારા પ્રમાણપત્ર

AAU દ્વારા પંજીકરણ કરાયેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી”ને NBAGR દ્વારા પ્રમાણપત્ર

  • આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરાયેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી”ને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો (NBAGR) દ્વારા પ્રમાણપત્ર અપાયું છે. ગાયની નવી ઓલાદ “ડગરી”ને NBAGR: નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ દ્વારા માન્યતા મળતા તેની જાળવણી કરવી પણ ખૂબ જ જરૂરી છે.

NBAGR(નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ)

  • NBAGRની સ્થાપના 21મી સપ્ટેમ્બર 1984ના રોજ બેંગ્લોરમાં ટ્વીન ઇન્સ્ટિટ્યૂટના રૂપમાં કરવામાં આવી હતી:
  1. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ
  2. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એનિમલ જિનેટિક્સ
  • ત્યારબાદ 1985માં કરનાલમાં શિફ્ટ કરવામાં આવી હતી.આ બંને સંસ્થાઓને 1995માં નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ (NBAGR)માં મર્જ કરવામાં આવી હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post