ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પદેથી ચેતન શર્માએ રાજીનામું આપ્યું

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પદેથી ચેતન શર્માએ રાજીનામું આપ્યું

  • ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન પછી આજે રાજીનામું આપી દીધું છે.
  • પૂર્વ ભારતીય ખેલાડીએ ચેતન શર્માએ એક ટીવી ચેનલના સ્ટિંગમાં એ કહેતા નજર આવ્યા હતા કે ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર્સ ફિટ રહેવા માટે ઇન્જેક્શન લે છે.
  • ચેતન શર્માને ડિસેમ્બર 2020માં પ્રથમ વખત મુખ્ય પસંદગીકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી નવેમ્બર 2022માં તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પરંતુ તેને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી.
  • ચેતન શર્મા એક મહિના પહેલાં બીજી વખત ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર બન્યા હતા.
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની નવી સિનિયર સિલેક્શન કમિટીમાં શર્મા ઉપરાંત શિવસુંદર દાસ, સલિલ અંકોલા, સુબ્રતો બેનર્જી અને શ્રીધરન શરથ એમ ચાર અન્ય મેમ્બર્સ છે.

Leave a Comment

Share this post