ક્રિસ હિપકિંસ ન્યુઝીલેન્ડના 41મા વડાપ્રધાન બન્યા

ક્રિસ હિપકિંસ ન્યુઝીલેન્ડના 41મા વડાપ્રધાન બન્યા

  • જેસીન્ડા આર્ડર્નના રાજીનામાં બાદ ક્રિસ હિપકિંસ ન્યુઝીલેન્ડના 41માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
  • ર્મેલ સેપુલોનીએ નાયબ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
  • 44 વર્ષીય પોલીસ અને શિક્ષણ પ્રધાન લેબર પાર્ટીના એકમાત્ર દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા.
  • હિપકિન્સ પાસે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એમ બેવડી નાગરિકતા ધરાવે છે.
  • કોરોનામાં આકરા લોકડાઉનના થકી ન્યૂઝીલેન્ડને સુરક્ષિત રાખવા બદલ લોકોમાં લોકપ્રિય થયા.

Leave a Comment

Share this post