કોલંબિયાએ 25 વર્ષમાં પ્રથમ વખત મહિલાઓ માટે લશ્કરી સેવા શરૂ કરી

કોલંબિયાએ 25 વર્ષમાં પ્રથમ વખત મહિલાઓ માટે લશ્કરી સેવા શરૂ કરી

  • કોલંબિયાએ 25 વર્ષમાં પ્રથમ વખત મહિલાઓ માટે લશ્કરી સેવા શરૂ કરી છે. 2023માં કોલંબિયાની આર્મીમાં 1,296 મહિલાઓની ભરતી કરવામાં આવી છે. કોલંબિયામાં 18 થી 24 વર્ષની વયના પુરુષો માટે લાંબા સમયથી ફરજિયાત લશ્કરી સેવા છે.

કોલંબિયા વિશે

  • રાજધાની – બોગોટા
  • ચલણ – કોલમ્બિયન પેસો

Leave a Comment

Share this post