ભારત અને USની વાયુસેના દ્વારા કોપ ઈન્ડિયા કવાયતનું આયોજન

ભારત અને USની વાયુસેના દ્વારા કોપ ઈન્ડિયા કવાયતનું આયોજન

  • ભારત અને USની વાયુસેનાઓ 10 થી 21 એપ્રિલ, 2023 દરમિયાન પશ્ચિમ બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કોપ ઈન્ડિયા કવાયત 2023 કરવા માટે તૈયાર છે, જેમાં જાપાન નિરીક્ષક તરીકે રહેશે.
  • ભારતીય વાયુસેના તેના SU-30MKI, રાફેલ અને સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટને મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે.
  • જાપાનીઝ એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JASDF) એ ડિસેમ્બર 2018માં 1લી વખત કોપ ઈન્ડિયામાં નિરીક્ષક તરીકે ભાગ લીધો હતો.
  • કોપ ઈન્ડિયાની શરૂઆત 2004માં ફાઈટર ટ્રેનિંગ કવાયત તરીકે થઈ હતી.
  • કવાયતની છેલ્લી આવૃત્તિ 2019 માં યોજાઈ હતી.

 

Leave a Comment

TOPICS : ,

Share this post