દેશનું પહેલું સ્વયં સંચાલિત વાહન ચકાસણી કેન્દ્ર

દેશનું પહેલું સ્વયં સંચાલિત વાહન ચકાસણી કેન્દ્ર

  • ગુજરાતનાં સુરતના કામરેજ તાલુકાના વલથાણ ખાતે દેશના પ્રથમ ઓટોમેટિક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન આરંભ થયો છે.
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેર અને ખાનગી ક્ષેત્રના સહકારમાં તૈયાર કરાયેલ આ કેન્દ્રનો આરંભ કરાવ્યો છે.
  • રાજ્ય સરકારના સહયોગથી બીએનડી એનર્જી કંપનીએ બનાવેલા આ ચકાસણી કેન્દ્રથી વાહનોની ચકાસણી ઝડપથી અને સચોટ રીતે થાય છે.
  • બીએનડી કંપની દ્વારા આગામી જુલાઈ સુધી ગુજરાતમાં 20 જેટલા વાહન ચકાસણી કેન્દ્રો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Leave a Comment

Share this post