ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર : શાહરૂખ ખાન

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર : શાહરૂખ ખાન

  • શાહરૂખ ખાનને ICC મેન્સ વર્લ્ડ કપ 2023 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ICCએ વર્લ્ડ કપ 2023નો પ્રોમો લોન્ચ કર્યો છે. પ્રોમોની ખાસ વાત એ છે કે બોલીવૂડના અભિનેતા શાહરૂખ ખાને તેમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ટુર્નામેન્ટની ટેગલાઈન- ‘જસ્ટ નીડ વન ડે’ રાખવામાં આવી છે.
  • વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર, 2023 દરમિયાન યોજાશે. ભારત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાશે.

Leave a Comment

Share this post