ડેટા ગોપનીયતા દિવસ

  • વિશ્વમાં દર વર્ષે 28 જાન્યુઆરીના રોજ ‘ડેટા પ્રોટેક્શન/ડેટા ગોપનીયતા’ દિવસ ઊજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને માહિતીની ગોપનીયતા પ્રત્યેની જવાબદારી વિશે જાગૃત કરવાનો છે.
  • વર્ષ 2023ની થીમ : ‘Think Privacy First’
  • વિશ્વમાં સૌપ્રથમ વખત કાઉન્સિલ ઓફ યુરોપે 28 જાન્યુઆરીને દર વર્ષે ડેટા ગોપનીયતા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

Leave a Comment

Share this post