જાણીતા દિગ્દર્શક કે વિશ્વનાથનું નિધન

જાણીતા દિગ્દર્શક કે વિશ્વનાથનું નિધન

  • તેલુગુ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક કે. વિશ્વનાથ (K. Viswanath)નું નિધન થયું છે.
  • કાસીનાધુની(કે ) વિશ્વનાથ (19 માર્ચ 1930 – 2 ફેબ્રુઆરી 2023) એક ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને અભિનેતા હતા.
  • વર્ષ 2017માં તેમને ભારતીય સિનેમાના સર્વોચ્ચ અવૉર્ડ દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • કે. વિશ્વનાથે તેમના જીવનકાળમાં પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો (National Award) અને 10 ફિલ્મફેર અવૉર્ડ (Filmfare Awards) જીત્યા હતા.
  • કલાતપસ્વી તરીકે પ્રખ્યાત, વિશ્વનાથનો જન્મ 1930 માં આંધ્ર પ્રદેશમાં થયો હતો અને તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી હતી.
  • તેમને 2017 માં ભારતીય સિનેમામાં સર્વોચ્ચ માન્યતા પ્રાપ્ત, 2016નો  દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો.
  • તેમને 1992માં પદ્મશ્રી, પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને 20 નંદી પુરસ્કારો ઉપરાંત 10 ફિલ્મફેર ટ્રોફી જેમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મેળવ્યા છે.

Leave a Comment

Share this post