ડોનાલ્ડ ટ્રમ્પ ફોજદારી આરોપોનો સામનો કરનારા પહેલાં અમેરિકન પ્રમુખ બન્યા

ડોનાલ્ડ ટ્રમ્પ ફોજદારી આરોપોનો સામનો કરનારા પહેલાં અમેરિકન પ્રમુખ બન્યા

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવામાં આવેલા નાણાંની તપાસ કર્યા પછી જ્યુરીએ ટ્રમ્પને આરોપી ઠેરવ્યા હતા.ન્યૂયોર્ક ગ્રાન્ડ જ્યુરીએ આ કેસની સુનાવણી કરતા ટ્રમ્પ સામે અપરાધિક કેસને મંજૂરી આપી દીધી છે.હવે જો ટ્રમ્પ આત્મસમર્પણ નહીં કરે તો તેમની ધરપકડ થઈ શકે છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પ એવા પ્રથમ અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેમના પર ફોજદારી કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જો આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવે અથવા સજા થાય તો પણ તે આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરનાર પ્રથમ અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ હશે.

Leave a Comment

Share this post