દૂરદર્શનના જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું નિધન

દૂરદર્શનના જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું નિધન

  • દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રથમ અને શ્રેષ્ઠ અંગ્રેજી ન્યૂઝ એન્કરમાંના એક ગીતાંજલિ અય્યરનું 7 જૂન 2023 ના રોજ નિધન થયું હતું. તે દેશના પ્રથમ અંગ્રેજી ન્યૂઝ એન્કર હતા. અય્યર 1971માં દૂરદર્શનમાં જોડાયા અને ચેનલ સાથેની તેમની કારકિર્દી દરમિયાન 4 વખત શ્રેષ્ઠ એન્કરનો એવોર્ડ મેળવ્યો હતો. 1989માં તેમને ઉત્કૃષ્ટ મહિલાઓના સન્માનમાં આપવામાં આવતો ઇન્દિરા ગાંધી `પ્રિયદર્શિની` એવોર્ડ પણ મળ્યો હતો. તે સમયે દૂરદર્શન જ દુનિયાના સમાચાર જાણવાનું એકમાત્ર માધ્યમ હતું.

Leave a Comment

Share this post