એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત

એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત

  • લોસ એન્જલસના પૂર્વ મેયર એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બનશે. ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ખાલી હતું. અમેરિકાના સેનેટે (સંસદનું અપર હાઉસ) તેમના નામ પર મહોર લગાવી દીધી છે. આ પહેલા, કેનેથ જસ્ટર ભારતમાં યુએસના છેલ્લા રાજદૂત હતા, જેમને યુએસ સરકારે જાન્યુઆરી 2021માં પાછા બોલાવ્યા હતા.

Leave a Comment

Share this post