ભારતની બહાર પ્રથમવાર NFSU કેમ્પસની સ્થાપના

ભારતની બહાર પ્રથમવાર NFSU કેમ્પસની સ્થાપના

  • વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, ભારતના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવા માટે, 10 થી 15 એપ્રિલ, 2023 સુધી યુગાન્ડા અને મોઝામ્બિકની સત્તાવાર મુલાકાત લેશે. ભારતના વિદેશ મંત્રીની મોઝામ્બિકની આ પ્રથમ મુલાકાત હશે. વિદેશ મંત્રી જીંજામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ટ્રાન્ઝિટ કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરશે.
  • મુલાકાત દરમિયાન, ભારત અને યુગાન્ડાની સરકારો વચ્ચે ભારતની બહાર પ્રથમવાર NFSU કેમ્પસની સ્થાપના અંગે દ્વિપક્ષીય MOU પર હસ્તાક્ષર કરવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Comment

Share this post