કવાયત DUSTLIK (2023)

કવાયત DUSTLIK (2023)

  • ભારત અને ઉઝબેકિસ્તાનની ભૂમિસેના વચ્ચે 21 ફેબ્રુઆરી 2023 ના રોજ  ઉત્તરાખંડના પિથોરાગઢમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ DUSTLIK (2023) શરૂ થયો .
  • આ દ્વિવાર્ષિક સૈન્ય અભ્યાસ ચોથીવાર યોજાઇ રહ્યો છે.
  • આ સૈન્ય અભ્યાસમાં ભારતનું પ્રતિનિધીત્વ પશ્ચિમી કમાન્ડના ગઢવાલ રાઇફલ્સની 14મી બટાલીયન કરશે,
  • ઉઝબેકિસ્તાન તરફથી ભૂમિસેનાની ઉત્તર-પશ્ચિમી સૈન્ય ટુકડી ભાગ લઇ રહી છે. આ અભ્યાસનો ઉદેશ વિવિધ અભિયાનો દ્વારા સૈન્ય ક્ષમતાને વધારવાનો છે.
દેશ લશ્કરી કવાયત
યૂએસએ યુદ્ધ અભ્યાસ, વજ્ર પ્રહાર
બાંગ્લાદેશ સંપ્રીતિ
ફ્રાન્સ શક્તિ, ગરુડ, વરુણ
ઈન્ડોનેશિયા ગરુડ શક્તિ
થાઈલેન્ડ મૈત્રી
મંગોલિયા Nomadic Elephant
જાપાન ધર્મ ગાર્ડીયન , વીર ગાર્ડીયન
ચીન Hand in Hand
ઓમાન અલ નજહ, નસીમ અલ બહર, ઇસ્ટર્ન બ્રિજ
કઝાકિસ્તાન કાઝીંડ
નેપાળ સૂર્ય કિરણ
યુએસએ, જાપાન માલાબાર
સિંગાપુર સિમ્બેક્સ
ઉઝબેકિસ્તાન ડસ્ટલીક

Leave a Comment

TOPICS : ,

Share this post