એકલ આશ્રિત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને કુટુંબ પેન્શન

એકલ આશ્રિત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને કુટુંબ પેન્શન

  • ઓડિશા સરકારે ફેબ્રુઆરી,2023માં એકલ આશ્રિત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે ફેમિલી પેન્શનનો લાભ લેવા માટેના નિયમોમાં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
  • સરકારે ઓડિશા સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો,1992 માં સુધારાને મંજૂરી આપી છે,
  • જે એકલ આશ્રિત ટ્રાન્સજેન્ડર વ્યક્તિને સરકારી સેવામાં તેના માતાપિતાના મૃત્યુના કિસ્સામાં કુટુંબ પેન્શન મેળવવા માટે પાત્ર બનાવે છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post