સાગર પરિક્રમાનો પાંચમો તબક્કો 17-19 મે દરમિયાન રાયગઢથી કાનાકોના સુધી

  • કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે સાગર પરિક્રમા પહેલના પાંચમા તબક્કાના પ્રારંભની જાહેરાત કરી છે.
  • આ પરિક્રમાં 17મી મે 2023ના રોજ મહારાષ્ટ્રના રાયગઢથી શરૂ થઈને 19મી મે 2023માં કાનાકોના, ગોવામાં સમાપ્ત થઈ.
  • આ યાત્રાનો ઉદ્દેશ્ય વિવિધ મત્સ્યઉદ્યોગ યોજનાઓ અને કાર્યક્રમો, જેમ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) દ્વારા માછીમારો અને હિતધારકો દ્વારા તેમની આર્થિક સંભાવનાઓને ઉત્તેજન આપતા પડકારોનો સામનો કરવાનો છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post