ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટરના પ્રથમ CEO

ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટરના પ્રથમ CEO

  • ગુજરાત પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડે જાન્યુઆરી 2023માં માધવેન્દ્ર સિંહને ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટરના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા હતા.
  • ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટર (GMC) દેશમાં તેના પ્રકારનું સૌપ્રથમ કોમર્શિયલ મેરીટાઇમ ક્લસ્ટર છે જેનો હેતુ આંતરરાષ્ટ્રીય ધોરણોની દરિયાઇ સેવાઓ માટે હબ બનાવવાનો છે.
  • તે ભારતમાં પ્રથમ અને એકમાત્ર મેરીટાઇમ ક્લસ્ટર છે.

Leave a Comment

Share this post