યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રથમ ભારતીય મૂળના જજ

યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રથમ ભારતીય મૂળના જજ

  • ભારતીય મુળની અમેરિકન તેજલ મહેતા અમેરિકન રાજ્ય મૈસાચુસેટ્સમાં ઐયર ડિસ્ટ્રિક્ટ કોર્ટની પહેલી ન્યાયાધીશના રૂપમાં સપથ લીધા હતા. તેજલ મહેતા આ કોર્ટમાં સહાયક ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા. આ સાથે તેઓ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રથમ ભારતીય મૂળના જજ બન્યા છે.

Leave a Comment

Share this post